ખેતમજૂર મહિલાએ કંપની બનાવીને કેવી રીતે અનેક મહિલાઓની જિંદગી બદલી નાખી?

ખેતમજૂર મહિલાએ કંપની બનાવીને કેવી રીતે અનેક મહિલાઓની જિંદગી બદલી નાખી?
પ્રકાશિત

તામિલનાડુનાં આદિવાસી મહિલા મજૂરોની જિંદગી એક મહિલા ખેડૂતના પગલાએ બદલી નાંખી છે.

વેન્નીલાએ ઉદ્યોગસાહસિક બનીને બનાવ્યું છે સ્વસહાયજૂથ. તેમણે એક કંપની ખોલી અને બિઝનેસ શરૂ કર્યો.

હવે તેમના આ જૂથમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે. તેમના બિઝનેસ થકી ઘણા ખેડૂતોને મદદ મળી રહી છે.

જાણો આ મહિલાએ કેવી રીતે અનેક મહિલાઓની જિંદગી બદલી નાખી.