You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મોંઘવારી વધી રહી છે, પણ મજૂરી વધતી નથી', ગુજરાતનાં મતદારોની શી સમસ્યા છે?
'મોંઘવારી વધી રહી છે, પણ મજૂરી વધતી નથી', ગુજરાતનાં મતદારોની શી સમસ્યા છે?
પ્રકાશિત
ગુજરાતમાં ચૂંટણી જાહેર થતા મતદારો પણ નેતાઓ પાસે અપેક્ષા રાખવા લાગ્યા છે.
સાબરકાંઠાના મુખ્ય શહેર હિંમતનગરના લોકો આ વિધાનસભાની ચૂંટણીમાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી રહ્યા છે.
એવા કયા સવાલો છે, કઈ મુશ્કેલીઓ છે જેનું નિરાકરણ ઈચ્છે છે હિંમતનગરના સ્થાનિકો?
મોંઘવારી વિશે શું કહે છે મજૂરાકામ કરતી મહિલાઓ? વેપારીઓને આવકવેરાની નવી પદ્ધતિ સહિતના કયા મુદ્દાઓ પરેશાન કરે છે?
આ તમામ બાબતો જાણવાનો પ્રયાસ કર્યો બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ.