વડોદરા બોટ દુર્ઘટના: 'આવી બેદરકારી....' લોકોએ દુર્ઘટના બાદ તંત્રને કેવા સવાલ પૂછ્યા?
વડોદરા બોટ દુર્ઘટના: 'આવી બેદરકારી....' લોકોએ દુર્ઘટના બાદ તંત્રને કેવા સવાલ પૂછ્યા?
પ્રકાશિત
વડોદરાના હરણી તળાવમાં એક બોટ પલટવાની ઘટનામાં શાળાનાં 12 બાળકો સહિત બે શિક્ષિકાનાં મૃત્યુ થયાં છે.
સ્થાનિક ફાયર બ્રિગેડ, એનડીઆરએફ અને તરવૈયાની ટીમ બચાવકાર્યમાં આખી રાત કામગીરીમાં સામેલ રહી.
દુર્ઘટના બાદ વડોદરાના લોકોએ દુ:ખ સાથે મહાપાલિકા અને શાળાના તંત્રને કેવા સવાલ પૂછ્યા એ જુઓ આ વીડિયોમાં.
વીડિયો : રૉક્સી ગાગડેકર છારા/ પવન જયસ્વાલ