You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ખાવાનું જ નથી તો હું મારાં બાળકોને દૂધ કઈ રીતે પીવડાવું' નવજાત શિશુનાં માતાની કહાણી
'ખાવાનું જ નથી તો હું મારાં બાળકોને દૂધ કઈ રીતે પીવડાવું' નવજાત શિશુનાં માતાની કહાણી
પ્રકાશિત
ઇમાન અલ મસરીએ હાલમાં જ દક્ષિણ ગાઝાની એક હૉસ્પિટલમાં ચાર બાળકોને જન્મ આપ્યો છે.
તેમનું ઘર યુદ્ધગ્રસ્ત ઉત્તર ગાઝામાં આવેલું છે.
તેમનો નવ જણનો પરિવાર તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા ઝઝૂમી રહ્યો છે.
જાણો સમગ્ર કહાણી આ વીડિયો અહેવાલમાં.