You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત પર આવશે નવી સિસ્ટમ, ગુજરાતના હવામાનને શું અસર કરશે?
ભારત પર આવશે નવી સિસ્ટમ, ગુજરાતના હવામાનને શું અસર કરશે?
પ્રકાશિત
ગુજરાત પર પશ્ચિમ તરફથી વધુ એક સિસ્ટમ આવી રહી છે.
ઉત્તર ભારતમાં 24 ફેબ્રુઆરીથી અસર વર્તાવાનું શરૂ કરી શકે છે.
જેના કારણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આ સિસ્ટમ 25 થી 27 દરમ્યાન વાતાવરણને પ્રભાવિત કરવાનું શરૂ કરશે.
હાલ પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળો છવાયેલાં છે.
તો આ વાદળો ક્યાં સુધી રહેશે અને નવી સિસ્ટમની ગુજરાતના હવામાન પર કેવી અસર થશે જણાવી રહ્યા છે દીપક ચુડાસમા.
ઍડિટ: સુમિત વૈદ