અમદાવાદમાં આ યુવતીઓએ બનાવેલા આઇસ ગોલા ખાવા રોજ પડાપડી કેમ થાય છે?

વીડિયો કૅપ્શન, અમદાવાદમાં આ યુવતીઓએ બનાવેલા આઇસ ગોલા ખાવા રોજ પડાપડી કેમ થાય છે?
અમદાવાદમાં આ યુવતીઓએ બનાવેલા આઇસ ગોલા ખાવા રોજ પડાપડી કેમ થાય છે?
પ્રકાશિત

અમદાવાદમાં ઉનાળાની રાત્રે આઇસ ગોલા ખાવા એ ગુજરાતના અન્ય શહેરોની જેમ એક પારિવારિક પ્રવૃતિ છે. એમાં પણ આ ઉનાળામાં અમદવાદમાં બરફના ગોલામાં કાઠીયાવાડી મલાઈનો સ્વાદ પીરસતી પાંચ યુવતીઓ ધીરે ધીરે પ્રખ્યાત થઈ રહી છે.

અમદાવાદના શાસ્ત્રીનગરમાં પેઇંગગેસ્ટ તરીકે રહેતી આ યુવતીઓએ આ આઈસ ગોલાનો બિઝનેસ શરૂ કર્યો છે.

કેવી રીતે તેમને આ વિચાર આવ્યો અને અને તેમના આઇસ ગોલા ખાવા માટે કેમ આટલી બધી ભીડ જામે છે?

આ સવાલના જવાબ જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

અમદાવાદમાં બરફના ગોલા સૌરાષ્ટ્ર રાજકોટ સમાચાર ફૂડ વડોદરા સુરત ઉનાળો
રેડ લાઇન
રેડ લાઇન