You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ચોમાસા દરમિયાન જુલાઈ-ઑગસ્ટમાં વાવાઝોડાં કેમ નથી આવતાં?
ગુજરાતમાં ચોમાસા દરમિયાન જુલાઈ-ઑગસ્ટમાં વાવાઝોડાં કેમ નથી આવતાં?
પ્રકાશિત
ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત જૂનમાં અને અંત સપ્ટેમ્બરમાં થાય છે.
જોકે, ચોમાસા પહેલાં એપ્રિલ, મે અને જૂનની શરૂઆતમાં ભારતના દરિયામાં વાવાઝોડાં આવે છે.
ચોમાસા પછી ઑક્ટોબર અને નવેમ્બર મહિનામાં પણ ભારતમાં વાવાઝોડાં આવે છે.
પરંતુ ભારતમાં ચોમાસા દરમિયાન વાવાઝોડાં કેમ નથી આવતાં?
જાણો આ સવાલનો જવાબ આ વીડિયો અહેવાલમાં...