25 વર્ષથી દર્દીઓને મફત ‘બાઇક-ઍમ્બુલન્સ’ સેવા પૂરી પાડતા ‘દાદા’ની કહાણી
25 વર્ષથી દર્દીઓને મફત ‘બાઇક-ઍમ્બુલન્સ’ સેવા પૂરી પાડતા ‘દાદા’ની કહાણી

પ્રકાશિત
પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના કરીમ ઉલ હક પાછલાં 25 વર્ષથી લોકોને બાઇક-ઍમ્બુલન્સની સેવા પૂરી પાડે છે.
આસપાસના દુર્ગમ વિસ્તારમાં જ્યારે કોઈને ઍમ્બુલન્સની જરૂરિયાત જણાય તો તેઓ તરત સેવામાં હાજર થઈ જાય છે.
આના કારણે તેમને લોકો ‘બાઇક-ઍમ્બુલન્સ દાદા’ કહે બોલાવે છે.
અત્યાર સુધી સાડા છ હજાર દર્દીને તેઓ હૉસ્પિટલે પહોંચાડી ચૂક્યા છે.
જાણો, આ કામ પાછળ તેમની પ્રેરણાની કહાણી.





