બળદને પોતાનાં સંતાનોની જેમ સાચવતા ટ્રાન્સજેન્ડર મહિલાની કહાણી

વીડિયો કૅપ્શન, મદુરાઈના ટાન્સજેન્ડર ચિંતામણિ, જેઓ જાતમહેનતે બળદો પાળી જલ્લીકટ્ટુ સ્પર્ધક બન્યાં
બળદને પોતાનાં સંતાનોની જેમ સાચવતા ટ્રાન્સજેન્ડર મહિલાની કહાણી
પ્રકાશિત

તામિલનાડુના મદુરાઈના એક ટ્રાન્સજેન્ડર મહિલા ચિંતામણિએ ઉપહાસ અને ખરાબ વ્યવહારનો સામનો કરવો પડ્યો.

2017માં જ્યારે તેમણે તેમના બળદ જલ્લીકટ્ટુ કાર્યક્રમ માટે લીધા, ત્યારે તેમણે એચઆરની ઓળખને ટ્રાન્સવુમનથી બદલીને 'બહાદુર તામિલ મહિલા' બનાવી દીધી.

ત્યારથી તેઓ તેમના બળદને રાજ્યભરની તમામ મુખ્ય જલ્લીકટ્ટુ ઇવેન્ટ્સમાં લઈ ગયા છે.

તેઓ બળદને પુત્રો કહે છે અને કહે છે કે તેમને આથી માતૃત્વનો દરજ્જો પણ મળ્યો છે.

શું છે સમગ્ર કહાણી જુઓ અહીં.

ચિંતામણી
ઇમેજ કૅપ્શન, મદુરાઈના ટાન્સજેન્ડર ચિંતામણિ
Redline
Redline