You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat Weather : નવી સિસ્ટમની અસર ક્યારથી જોવા મળશે? વરસાદને લઈને શું છે આગાહી?
Gujarat Weather : નવી સિસ્ટમની અસર ક્યારથી જોવા મળશે? વરસાદને લઈને શું છે આગાહી?
પ્રકાશિત
ભારતમાં હાલ ક્યાંક વરસાદની આગાહી છે તો ક્યાંક હિટ વેવનો માહોલ છે. અનેક રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
તેમજ થોડાં જ દિવસોમાં નવી સિસ્ટમ ભારત પર પણ આવી રહી છે.
ત્યારે જાણીએ આ નવી સિસ્ટમને કારણે ગુજરાતના હવામનમાં શું અસર જોવા મળી શકે છે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન