ગુજરાત: ક્રિસમસ સમયે વાતાવરણમાં આવશે કેવો પલટો

વીડિયો કૅપ્શન, Gujarat weather: ગુજરાતમાં ક્યારે ઘટશે ઠંડી, આગામી દિવસોમાં વાદળો દેખાશે?
ગુજરાત: ક્રિસમસ સમયે વાતાવરણમાં આવશે કેવો પલટો
પ્રકાશિત

ઉત્તર ભારતમાં હળવું વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થયું છે, જે આગળ વધી જશે. જેની અસર ઉત્તર ભારતના વાતાવરણના પારા ઉપર જોવા મળશે.

આ સિવાય ગુજરાતમાં પણ આગામી દિવસો દરમિયાન તેની અસર જોવા મળશે.

આ ગાળામાં રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચેના તફાવતમાં ઘટાડો થશે એવું અનુમાન છે.

ભારતના અંદમાન નિકોબાર પાસે લૉ-પ્રેશર ઊભું થયું છે, જે તામિલનાડુથી અરબ સાગર તરફ આગળ વધવાને બદલે પૂર્વ તરફ જમીનીવિસ્તારમાં આગળ વધશે.

વાતાવરણ ગુજરાત, ઠંડી, વરસાદ, નાતાલ

ઇમેજ સ્રોત, Reuters

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.