કરુણા કુમારી: બ્લાઇન્ડ વિમેન ટી-20 વર્લ્ડકપ માટે ભારતની ટીમમાં પસંદ થયેલાં ખેલાડી કેવી રીતે શૉટ ફટકારે છે?

વીડિયો કૅપ્શન, બૉલનાં અવાજને સાંભળીને આ મહિલા ક્રિકેટર કેવી રીતે રન બનાવે છે?
કરુણા કુમારી: બ્લાઇન્ડ વિમેન ટી-20 વર્લ્ડકપ માટે ભારતની ટીમમાં પસંદ થયેલાં ખેલાડી કેવી રીતે શૉટ ફટકારે છે?
પ્રકાશિત

આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામરાજુ જિલ્લાના પદેરુ મંડળના આદિવાસી ગામ વાંતલામમિદીમાં રહેતાં કરુણા કુમારીને અસામાન્ય મહિલા ક્રિકેટર છે.

કરુણા કુમારીને નવેમ્બર મહિનામાં યોજાનારી બ્લાઇન્ડ મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા પસંદ કરાયાં છે.

કરુણા કુમારીએ 2023માં વિશાખાપટ્ટનમની સરકારી બ્લાઇન્ડ ગર્લ રેસિડેન્ટશિયલ સ્કૂલમાં પ્રવેશ લીધો. કરુણા કુમારીને 80 ટકાથી વધારે અંધાપો છે, આ સ્કૂલમાં આવ્યા પછી તેમને ક્રિકેટમાં રસ પડ્યો.

જાણો કરુણા કુમારીની શાળાથી લઈને ભારતીય ટીમમાં પસંદગી સુધીની સફર વિશે.

કરુણા કુમારી, આંધ્ર પ્રદેશનાં મહિલા ક્રિકેટર, ટી-20 વુમન બ્લાન્ડ વર્લ્ડ કપમાં પસંદગી, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન