You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જૂનાગઢ: જ્યાં હિન્દુ-મુસ્લિમ સાથે મળીને ગરબા રમે છે
જૂનાગઢ: જ્યાં હિન્દુ-મુસ્લિમ સાથે મળીને ગરબા રમે છે
પ્રકાશિત
ગુજરાતમાં નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે જૂનાગઢના સુખનાથ ચોકના આ ગરબા કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
અહીં હિન્દુ-મુસ્લિમ સાથે મળીને નવરાત્રીમાં માતાજીની આરતી કરે છે. ગરબા શરૂ કરતાં પહેલાં બંને ધર્મના લોકો સાથે મળીને દરગાહ પર ચાદર ચઢાવે છે.
કઈ રીતે શરૂ થઈ આ પરંપરા અને કેટલાં વર્ષોથી ચાલી આવી રહી છે?
જાણો આ વીડિયો અહેવાલમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન