અમદાવાદ-વડોદરા હાઈવે પર જ્યારે ગાડીમાં લાગી આગ
અમદાવાદ-વડોદરા હાઈવે પર જ્યારે ગાડીમાં લાગી આગ
પ્રકાશિત
અમદાવાદ વડોદરા નૅશનલ હાઈવે પર આણંદથી અમદાવાદ જઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગી હતી.
જોતજોતામાં આખી કાર સળગી ગઈ હતી. આગને કારણે હાઈવે પર થોડા સમય માટે વાહનો પણ થંભી ગયાં હતા.
નડીયાદ ફાયર વિભાગની ટીમ અને પોલીસે આગ પર કાબૂ મેળવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



