સુકન્યા સમૃદ્ધિ યોજના : દીકરીઓના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત બનાવતી યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના : દીકરીઓના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત બનાવતી યોજના
પ્રકાશિત

શું તમે તમારી દીકરીના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા ઇચ્છો છો?

તમે ચોક્કસપણે એવી બચત યોજના શોધી રહ્યા હશો કે જે માત્ર સારું વળતર જ નહીં આપે પરંતુ તેમાં તમારી મહેનતના પૈસા ગુમાવવાનું જોખમ પણ સામેલ ન હોય અને તમારે તમારી પુત્રીના ઉચ્ચ શિક્ષણ અને લગ્નના ખર્ચની ચિંતા કરવાની જરૂર નથી.

સરકારની આ યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે.

આ યોજનાનું ખાતું કોણ ખોલી શકે અને આ યોજના કેવી રીતે કામ કરે છે?

કોને આ યોજનાનો લાભ મળી શકે અને તેનાથી કેટલો ફાયદો થવાની શક્યતા છે?

જાણો આ યોજના વિશેની તમામ માહિતી આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.