મોરબી : ખેડૂતોની ઉપવાસ છાવણીમાં લોકડાયરો, હકાભા ગઢવીએ શું ગાયું?
મોરબી : ખેડૂતોની ઉપવાસ છાવણીમાં લોકડાયરો, હકાભા ગઢવીએ શું ગાયું?
પ્રકાશિત
છેલ્લા કેટલાક દિવસથી જેતપર ગામે વીજથાંભલાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
ખેડૂતોની ઉપવાસ છાવણીમાં લોકડાયરાનું આયોજન થયું હતું, ત્યાં હકાભા ગઢવી સહિતના કેટલાક કલાકારો હાજર રહ્યા.
લોકડાયરામાં આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને સમર્થકો પણ અહીં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, ugc
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



