You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત પર આવતી સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે, વરસાદ પડશે કે ઠંડી વધશે?
ભારત પર આવતી સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે, વરસાદ પડશે કે ઠંડી વધશે?
પ્રકાશિત
ઉત્તર પશ્ચિમ તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતની ઉત્તરે રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે ત્યારે ગુજરાત પર આ સિસ્ટમની શું અસર થશે , હવામન વિભાગ તરફથી શું આગાહી થઈ છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન એ સરળતાથી મોટા ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી સમજાવી રહ્યા છે દીપક ચુડાસમા આ વીડિયોમાં. ઉત્તરાયણ પહેલાં ગુજરાતમાં કેવું હવામાન રહેશે?
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : સુમિત વૈદ