You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિજાબ પહેરીને ગીત ગાતી મહિલાઓની કહાણી
હિજાબ પહેરીને ગીત ગાતી મહિલાઓની કહાણી
પ્રકાશિત
"અમને જ્યારે બીજા પર ગુસ્સો આવતો ત્યારે અમે કોઈ અન્ય માથાકૂટમાં પડવાને કારણે સંગીત થકી અમારી લાગણીઓને વ્યક્ત કરતાં હતાં."
તેના કારણે લોકો અમને 'ચરમપંથી' નું બિરુદ પણ આપે છે.
આજે અમારા ઘણા ચાહકો સાથે નફરત કરનારાઓ પણ છે. આ નફરત કરનારા લોકો પોતે પણ ચરમપંથી છે.
આ મહિલાઓ કહે છે કે અમારા ચાહકો ખરેખર અમારી ખૂબ કાળજી પણ લે છે.
કેમ તેમણે ગીતો ગાવાનું શરૂ કર્યું? કેવી છે તેમની સંઘર્ષયાત્રા?
જુઓ તેમની આ વિશેષ કહાણી...