મૃત પત્નીની યાદોને જીવંત રાખવા આ ભાઈએ શું કર્યું?
મૃત પત્નીની યાદોને જીવંત રાખવા આ ભાઈએ શું કર્યું?
પ્રકાશિત
પત્નીની યાદો જીવંત રાખવા પતિએ બંગલો તોડવાને બદલે બીજે ખસેડ્યો.
જમ્મુના જગમોહન સિંહે મૃત પત્નીની યાદો જીવંત રહે તે માટે હાઇવેના રસ્તામાં આવતું ઘર તોડવાને બદલે ખસેડાવાનું નક્કી કર્યું.
ઘર ખસેડવા માટે તેમણે કેવી જહેમત ઉઠાવી હતી તે જાણો આ વીડિયો અહેવાલમાં.






