અલ નીનોવાળા આ વર્ષની ગુજરાતના હવામાન પર શું અસર થઈ શકે?
અલ નીનોવાળા આ વર્ષની ગુજરાતના હવામાન પર શું અસર થઈ શકે?
પ્રકાશિત
2023નું વર્ષ હવામાન વિભાગની આગાહીઓ અનુસાર અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ હોઈ શકે છે. તેનું કારણ એ જણાવાઈ રહ્યું છે કે અલ નીનો તેની ચરમ પર છે.
આવા સમયે ગુજરાતમાં શિયાળા દરમ્યાન પણ ખૂબ જ ઠંડી પડવાની શક્યતા ઓછી છે.
સમગ્ર ઋતુ દરમ્યાન કમોસમી વરસાદની આ કારણે સંભાવનાઓ રહેલી છે, સાથે વાવાઝોડાંની સંખ્યા અને વાવાઝોડાંની તીવ્રતા પણ વધી શકે છે.
વાતાવરણ વિશેની તમામ માહિતીની ઊંડી સમજ આપ આ વીડિયો અહેવાલમાં જોઈ શકો છો.

ઇમેજ સ્રોત, Getty Images





