You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ મહિલા જેમના શરીરનો 99.98 ટકા ભાગ ટેટુથી ઢંકાયેલો છે
એ મહિલા જેમના શરીરનો 99.98 ટકા ભાગ ટેટુથી ઢંકાયેલો છે
પ્રકાશિત
તમે શરીર પર ટૅટુ કરાવવા દીવાના લોકો વિશે તો સાંભળ્યું હશે, પરંતુ શું કોઈ એવી વ્યક્તિ વિશે સાંભળ્યું છે, જેનાં શરીર ઉપર ચામડી જ જોવા ન મળે.
કાઇન્ડનેસ ઍડ્વોકસી સમૂહ સાથે જોડાયેલાં ઇસ્પેરાન્સી ફર્ઝીના અગાઉ અમેરિકાની સેના સાથે જોડાયેલાં હતાં. તેમને વિશ્વના સૌથી વધુ ટૅટુ ધરાવતાં મહિલાનો ખિતાબ મળ્યો છે.
ઇસ્પોરાન્સીના શરીરનો 99.98 ટકા ભાગ ટૅટુથી ઢંકાયેલો છે. શરીરનો લગભગ કોઈપણ ભાગ એવો નથી કે જ્યાં તેમણે ટૅટુ કરાવડાવેલું ન હોય.
જાણો આ મહિલા તથા આમ કરવા પાછળનાં તેમનાં હેતુ વિશેની રસપ્રદ વાતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન