કચ્છ : શિક્ષકની વિદાય પર બાળકોથી લઈને વાલીઓ રડી પડ્યાં, પ્રેરણાદાયક કહાણી
કચ્છ : શિક્ષકની વિદાય પર બાળકોથી લઈને વાલીઓ રડી પડ્યાં, પ્રેરણાદાયક કહાણી
પ્રકાશિત
કચ્છના શિક્ષકની વિદાય પર આખુંય ગામ ભાવુક થયું. શિક્ષકને ભેટસોગાદ આપીને તેમનું સન્માન કરાયું.
શિક્ષકે પણ વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધિત વસ્તુઓ અપાવી હતી. દીકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે તેઓ વાલીઓને પણ સમજાવતા હતા.
શિક્ષણની સાથે સાથે ગામવાસીઓના કામ માટે પણ તેઓ તપ્તર રહેતા હોવાનું ગામવાસીઓનું કહેવું છે.
જુઓ, એક પ્રેરણાદાયક કહાણી.