પહલગામ હુમલો : ભારતીય પતિની ચિંતા કે ગર્ભવતી પત્નીને કેવી રીતે પરત પાકિસ્તાન મોકલે

વીડિયો કૅપ્શન, Pahalgam Attack : ભારતીય પતિની ચિંતા કે ગર્ભવતી પત્નીને કેવી રીતે પરત પાકિસ્તાન મોકલે
પહલગામ હુમલો : ભારતીય પતિની ચિંતા કે ગર્ભવતી પત્નીને કેવી રીતે પરત પાકિસ્તાન મોકલે
પ્રકાશિત

મૂળ પાકિસ્તાનના મારિયા સાત મહિનાનાં ગર્ભવતી છે. જેઓ ભારતીય યુવાન સોનુને પરણ્યાં છે.

પણ પહલગામ ચરમપંથી હુમલા બાદ ભારત સરકારના નવા આદેશ પ્રમાણે તેમને ડિપોર્ટેશનનો ભય છે.

તેઓ પોતાના પતિ અને સાસરિયાં સાથે પંજાબમાં જ રહેવાં માગે છે. જેમની લાંબાગાળાના વિઝાની અરજી હાલ પેન્ડિંગ છે. પણ આ નિર્ણયને લીધે તેમનો પરિવાર ઘણો ચિંતામાં છે.

અહેવાલ : ગુરૂપ્રીત ચાવલા એડિટ : સુખમનદીપ સિંહ

મૂળ પાકિસ્તાનના મારિયા સાત મહિનાનાં ગર્ભવતી છે. જેઓ ભારતીય યુવાન સોનુને પરણ્યાં છે. 
પણ પહલગામ ચરમપંથી હુમલા બાદ ભારત સરકારના નવા આદેશ પ્રમાણે તેમને ડિપોર્ટેશનનો ભય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન