You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
65 વર્ષનાં દાદીએ ડાન્સ કર્યો અને સોશિયલ મીડિયામાં છવાઈ ગયાં
પ્રકાશિત
આ કહાણી રવિ બાલા શર્માની છે જેઓ એક ડાન્સર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેઓ 65 વર્ષનાં છે અને સોશિયલ મીડિયા પર ડાન્સિંગ દાદી તરીકે ઓળખાય છે.
તેઓ કહે છે, "નિવૃત્તિ પછી હું મુંબઈ શિફ્ટ થઈ. લૉકડાઉનમાં બધા ચાર દીવાલોમાં બંધાઈ ગયા ત્યારે મારા પુત્રે મારી પ્રોફાઈલ બનાવી અને મારો વીડિયો બનાવ્યો."
આ વીડિયો ખૂબ જ વાઇરલ થઈ ગયો.
દાદીમાનો આ વીડિયો જોઈને સેલિબ્રિટીઝ પણ તેમનાં વખાણ કરવા લાગ્યાં અને ટીવી શોમાં પણ ભાગ લેવાનો તેમને મોકો મળ્યો.
વધુ જુઓ વિગત વીડિયોમાં...
Skip સૌથી વધારે વંચાયેલા સમાચાર and continue reading
સૌથી વધારે વંચાયેલા સમાચાર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર