Gujarat Rain Update: ગુજરાતમાં આવતા અઠવાડિયે કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે?

Gujarat Rain Update: ગુજરાતમાં આવતા અઠવાડિયે કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે?
પ્રકાશિત

ગુજરાતમાં હાલ ચોમાસું થોડું ધીરું પડ્યું છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. પણ ક્યાંય અતિભારે વરસાદ નથી પડી રહ્યો.

તો આવતું આખું અઠવાડિયું વરસાદ કેવો રહેશે? કયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે, કયા વિસ્તારો કોરા રહેશે?

જુઓ વીડિયોમાં

વીડિયો: દીપક ચુડાસમા

ઍડિટ: સુમિત વૈદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.