You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાજોલનાં લગ્નના નિર્ણય બાદ તેમની સાથે પિતાએ વાત કરવાનું કેમ બંધ કરી દીધું હતું?
કાજોલનાં લગ્નના નિર્ણય બાદ તેમની સાથે પિતાએ વાત કરવાનું કેમ બંધ કરી દીધું હતું?
પ્રકાશિત
‘સેટ પર હું હસતાં હસતાં રડી છું.’
આ શબ્દો છે બોલીવૂડનાં ખ્યાતનામ અભિનેત્રી કાજોલના. કાજોલે બીબીસી સાથે ખાસ વાત કરી. જેમાં તેમણે 90ના દાયકાની ફિલ્મોમાં શૂટિંગ સમયે બનેલા રસપ્રદ અને હાસ્યના કિસ્સાઓ વાગોળ્યા હતા.
સોશિયલ મીડિયા વગર તે સમયે તેમની સાથે બનેલી ઘટનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચતી હતી.
અને આજના સમયમાં જ્યારે શૂટિંગ માટે સેટ લાગે છે તો બન્નેના માહોલમાં શું તફાવત હોય છે તે અંગે પણ તેમણે ખૂલીને વાત કરી હતી.