Gujarat Rain: અરબી સમુદ્રની સિસ્ટમને કારણે ગુજરાતમાં હવામાન પલટાશે અને વરસાદ પડશે?
Gujarat Rain: અરબી સમુદ્રની સિસ્ટમને કારણે ગુજરાતમાં હવામાન પલટાશે અને વરસાદ પડશે?
પ્રકાશિત
ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ જેવી સ્થિતિ બની ગઈ છે. તેની પાછળનું કારણ છે લો પ્રેશર એરિયા.
શું લો પ્રેશર એરિયા વાવાઝોડુંમાં ફેરવાઈ જશે અને શું તે ગુજરાતમાંથી પસાર થશે? જે સિસ્ટમના કારણે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને કેટલા દિવસો સુધી વરસાદની શક્યતા રહેલી છે?
આવનારા દિવસોમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે કે કેમ? જાણવા માટે જુઓ આ વીડિયો અહેવાલ...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



