સ્વીડનનાં પેટ્રિશિયા તેમના માતાને ભારતમાં કેમ શોધી રહ્યાં છે?

સ્વીડનનાં પેટ્રિશિયા તેમના માતાને ભારતમાં કેમ શોધી રહ્યાં છે?
પ્રકાશિત

"હું કદાચ છ વર્ષની હતી કદાચ ત્યારે મને ખબર પડી. શાળામાં બાળકો કહેતાં કે તેમના કાન તેમના મમ્મી જેવા છે, નાક પપ્પા જેવું છે, વાળ મમ્મી જેવા છે. ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું આવું કોઈ દિવસ નહીં કહીં શકું."

"અમને નામ અને વિસ્તારની હજુ સુધી ખબર પડી છે પણ તેનાથી આગળ કોઈ માહિતી મળી નથી. હું રોજ પ્રાર્થના કરું છું કે જલદી કયાંકથી કોઈ રીતે કંઈક ખબર પડે."

આ શબ્દો 41 વર્ષીય પેટ્રિશિયા ઍરિક્સનના છે જેઓ તેમનાં માતાને શોધવા માટે સ્વીડનથી મહારાષ્ટ્રના નાગપુર આવ્યાં છે.

તેઓ જ્યારે છ વર્ષના હતાં ત્યારે તેમને દત્તક લેવામાં આવ્યાં હતાં, પરંતુ તેના કારણે તેમના જન્મદાતાઓની જાણકારી કોઈની પાસે નથી.

કઈ રીતે તેઓ અહીં સુધી પહોંચ્યા અને માતાને શોધવાના પ્રયત્નો કઈ રીતે કરવામાં આવી રહ્યા છે? વધુ જુઓ આ વીડિયોમાં...

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)