તાપીના આ ખેડૂતો શેરડીની ખેતી કેમ છોડી રહ્યા છે?
તાપીના આ ખેડૂતો શેરડીની ખેતી કેમ છોડી રહ્યા છે?
પ્રકાશિત
તાપી જિલ્લાના અનેક ખેડૂતો મબલખ પાક અને રૂપિયા આપતી શેરડીની ખેતીથી વિમુખ થઈ રહ્યા છે.
સંખ્યાબંધ ખેડૂતો શેરડીને બદલે અન્ય પાકોની ખેતી તરફ વળ્યા તેનું કારણ દક્ષિણ ગુજરાતમાં આવેલી ખાંડ બનાવવાની ફેક્ટરીઓ છે.
આ ખેડૂતોએ ખાંડ ફેક્ટરીઓમાં શેરડી જમા કરાવી હતી, પરંતુ તેના નાણાં તેમને બે વર્ષ પછી પણ નથી મળ્યા.
જૂઓ બીબીસી ગુજરાતીનો આ વીડિયો અહેવાલ





