જમ્મુ-કાશ્મીર બસ હુમલામાં બચી જનાર લોકો વર્ણવી એ ભયાનક ક્ષણોની આપવીતી

જમ્મુ-કાશ્મીર બસ હુમલામાં બચી જનાર લોકો વર્ણવી એ ભયાનક ક્ષણોની આપવીતી
પ્રકાશિત

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરનાં રિયાસીમાં ચરમપંથીઓએ શ્રદ્ધાળુઓની બસ પર કરેલા હુમલામાં નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 33 લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં.

શિવખોરીથી કટરા જઈ રહેલી યાત્રાળુઓની બસ પર ચરમપંથીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ બસના ડ્રાઇવરે સંતુલન ગુમાવી દેતા બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.

આ હુમલામાં જેમનો જીવ બચી ગયો હતો તે લોકોએ તેમની આપવીતી વર્ણવી હતી.

તેમની સાથે શું થયું હતું?

જુઓ આ વીડિયોમાં...