You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં વધી રહી છે હલચલ, ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાના સમાચાર
બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં વધી રહી છે હલચલ, ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાના સમાચાર
પ્રકાશિત
બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં વધી રહેલી હલચલને કારણે ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાના સમાચાર છે.
વરસાદને લઈને ગુજરાતમાં જૂન મહિનો નિરાશાજનક રહ્યો હતો.
ત્યારે હવે જૂન મહિનો પૂરો થયા બાદ હવે વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.
ત્યારે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે આ દિવસોમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લેશે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન