નવરાત્રિ: ધાતુને ગરમ કરી હાથથી ટીપીને કારીગરો ગરબા કેવી રીતે બનાવે છે?
નવરાત્રિ: ધાતુને ગરમ કરી હાથથી ટીપીને કારીગરો ગરબા કેવી રીતે બનાવે છે?
પ્રકાશિત
ધગધગતા તાપથી અને ચીવટતાથી કરવામાં આવેલી હાથની ટીપાઈથી તૈયાર થઈ રહ્યા છે પીત્તળના ગરબા
મહેસાણાના વિસનગરમાં પેઢીઓથી આ કારીગરો પિત્તળના પારંપરિક ગરબા તૈયાર કરે છે.
આજે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં બહેનો પિત્તળનો ગરબો માથે લઈ ઘુમતાં જોવાં મળે છે.
ચાલો જોઈએ આ ગરબા તૈયાર કેવી રીતે થાય છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



