ગુજરાતમાં હજુ ક્યાં સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે, કમોસમી વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં હજુ ક્યાં સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે, કમોસમી વરસાદ પડશે?
ગુજરાતમાં હજુ ક્યાં સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે, કમોસમી વરસાદ પડશે?
પ્રકાશિત

ગુજરાતમાં હાલ વાદળછાયું વાતાવણ છે. તેથી હજુ કેટલા દિવસ રાજ્યમાં વાદળો છવાયેલાં રહેશે અને એના કારણે કમોસમી વરસાદની શક્યતા ખરી એ સવાલ પણ લોકોનાં મનમાં ઊઠી રહ્યા હશે.

આ ઉપરાંત હવામાનની કઈ સિસ્ટમો રાજ્યઅને દેશની આસપાસ સક્રિય છે અને એની રાજ્યના હવામાન પર કેવી અસર પડશે એની નકશાની મદદથી સ્ક્રીન પર રસપ્રદ રીતે સમજણ માટે જુઓ અમારો હવામાન વિશેનો આ ખાસ વીડિયો.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images