બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બનવાની શક્યતા, ગુજરાતમાં લાવશે વરસાદ?

બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બનવાની શક્યતા, ગુજરાતમાં લાવશે વરસાદ?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વધુ મજબૂત બને એવી શક્યતા હોવાનું હવામાન વિભાગની આગાહી કહે છે.

આ સિસ્ટમને કારણે લૉ પ્રેશર સિસ્ટમ પણ બનવાની શક્યતા છે,તો ગુજરાતના ચોમાસા પર તેની કેવી અસર પડશે?

આ સિસ્ટમને કારણે હાલ ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતા ખરી?

ચોમાસાને લગતા આવા અનેક મહત્ત્વના સવાલોના જવાબ સરળ ભાષામાં સમજો અમારા વરસાદના ખાસ વેધર બુલેટિનના આ વીડિયોમાં.

વીડિયો - દીપક ચુડાસમા/પવન જયસ્વાલ, સુમિત વૈદ