ગુજરાતમાં કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે?
ગુજરાતમાં કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે?
પ્રકાશિત
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હાલ વરસાદ જામ્યો છે.
કેટલાંક સ્થળોએ મધ્યમ તો કેટલાંક સ્થળોએ સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે.
હવે જ્યારે રાજ્યમાં વરસાદની સિઝન મન મૂકીને જામી છે, ત્યારે આગામી કેટલા સમય સુધી આવો જ વરસાદ ચાલુ રહેશે? કયાં સ્થળોએ વરસાદની તીવ્રતા આગામી દિવસોમાં વધી શકે?
હજુ ક્યાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે?
આ તમામ સવાલોના જવાબ માટે બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત જુઓ.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



