You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ બધિર યુવતીની સફળતાની કહાણી જે હવે વકીલ બનીને સુપ્રીમ કોર્ટમાં કેસ લડે છે
એ બધિર યુવતીની સફળતાની કહાણી જે હવે વકીલ બનીને સુપ્રીમ કોર્ટમાં કેસ લડે છે
પ્રકાશિત
સારા સન્ની સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે સેવા આપે છે પરંતુ તેઓ સાંભળી શકતાં નથી.
જયારે પહેલીવાર સારા 2021માં જિલ્લા અદાલતમાં ગયાં હતાં ત્યારે લખીને પોતાનું પ્રેઝન્ટેશન આપતાં હતાં.
શારીરિક મુશ્કેલીઓ છતાં તેઓ એક સફળ વકીલ બની શક્યાં છે. ચાલો જાણીએ સફળતા પાછળના તેમના સંઘર્ષ વિશે....