You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હવામાનની વધુ એક સિસ્ટમ ગુજરાત પર કેવી અસર કરશે, વાદળો ક્યાં સુધી રહેશે?
હવામાનની વધુ એક સિસ્ટમ ગુજરાત પર કેવી અસર કરશે, વાદળો ક્યાં સુધી રહેશે?
પ્રકાશિત
ગુજરાત પર પશ્ચિમ તરફથી વધુ એક સિસ્ટમ આવી રહી છે.
આજે ગુજરાતમાં પવનની ગતિ વધારે હોવાના કારણે ઝડપથી પવનો ફૂંકાતા જોવા મળશે.
જે ઉત્તરભારતમાં 24 ફેબ્રુઆરીથી અસર વર્તાવાનું શરૂ કરી શકે છે. જેના કારણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આ સિસ્ટમ 25 થી 27 દરમ્યાન વાતાવરણને પ્રભાવિત કરવાનું શરૂ કરશે.
આકાશમાં વાદળો દેખાશે પણ આના કારણે વરસાદ થવાની કોઈ શક્યતા બાબતે હજુ સુધી હવામાન વિભાગે કોઈ આગાહી કરી નથી.
હાલ પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળો છવાયેલા છે. તો આ વાદળો ક્યાં સુધી રહેશે અને નવી સિસ્ટમની ગુજરાતના હવામાન પર કેવી અસર થશે એની સમજણ આ વીડિયોમાં સ્ક્રીન પર નકશાની મદદથી સમજો.