ગુજરાતમાં ફરીથી ક્યાં પડશે માવઠું?
ગુજરાતમાં ફરીથી ક્યાં પડશે માવઠું?
પ્રકાશિત
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદે હાલ વિરામ લીધો છે. જોકે રાજ્યના ખેડૂતોની ચિંતા ટળી નથી.
આગામી દિવસોમાં પણ હવામાન ફરીથી પલટાઈ શકે છે, અને રાજ્યનાં કેટલાંક સ્થળોએ માવઠું પડી શકે છે.
જુઓ બીબીસી ગુજરાતીના દીપક ચુડાસમા દ્વારા તૈયાર કરવામાં આવેલો આ વીડિયો જેમાં તમને આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે તેની વિગતવાર માહિતી મળશે.

ઇમેજ સ્રોત, ANI





