અભિનેત્રી મોના થીબાએ હિતુ કનોડિયા અને તેમનાં જીવન વિશે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
અભિનેત્રી મોના થીબાએ હિતુ કનોડિયા અને તેમનાં જીવન વિશે શું કહ્યું?
પ્રકાશિત

ગુજરાતી ફિલ્મનાં અભિનેત્રી મોના થીબા કનોડિયાએ ગુજરાતી, હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

તેઓ સંબંધમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મહેશ કનોડિયાના પુત્રવધુ છે અને હિતુ કનોડિયાના ધર્મપત્ની છે.

પરંતુ છેલ્લા ઘણાં સમયથી ફિલ્મોમાં દેખાયા નથી. તેમણે લાંબા સમયથી ફિલ્મો કેમ નથી કરી?

એ અંગે તેમણે બીબીસી ગુજરાતી સાથે વિસ્તારથી વાત કરી હતી.

આ સિવાય ગુજરાતી ફિલ્મો અને પારિવારિક અનુભવો વિશે પણ તેમણે જણાવ્યું હતું.

જુઓ તેમણે શું કહ્યું?

મોના થીબા, હિતુ કનોડિયા, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મોના થીબા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.