હિંદ મહાસાગરમાં ઊઠી રહેલું આ વાવાઝોડું ભારત પર આવશે?
હિંદ મહાસાગરમાં ઊઠી રહેલું આ વાવાઝોડું ભારત પર આવશે?
પ્રકાશિત
હિંદ મહાસાગરમાં વાવાઝોડું સર્જાયું છે. તેના કારણે અનેક રાજ્યોના હવામાનમાં પરિવર્તન આવી શકે છે.
આ વાવાઝોડાની દિશા કઈ તરફની છે અને તેની ભારત પર કેવી અસર થશે?
આ સાથે જ એ જાણો કે વાવાઝોડાને કારણે ગુજરાતના હવામાન પર કોઈ સીધી કે આડકતરી અસર થશે ખરી?
ગુજરાતમાં ઠંડી ક્યારે વધશે અને આવતા અઠવાડિયામાં કેવું હવામાન રહેવાની સંભાવના છે?
વધુ જુઓ આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



