You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનું હવામાન ફરી બદલાશે? વરસાદની શક્યતા ખરી?
ગુજરાતનું હવામાન ફરી બદલાશે? વરસાદની શક્યતા ખરી?
પ્રકાશિત
હાલમાં ઉત્તર ભારતમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક રાજ્યોમાં હવામાન પલટાયું છે. તેની અસર 4 જાન્યુઆરી સુધી રહેશે.
તેના કારણે ગુજરાતમાં પણ થોડા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું મનાય છે. પરંતુ તેના કારણે ગુજરાતમાં વરસાદ પડશે?
કેટલાંક અનુમાનો એવું પણ કહે છે કે ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં ફરીથી ફેરફાર થઈ શકે છે.
ગુજરાતમાં નવા વર્ષે શું હવામાન બદલાશે? ગુજરાતમાં વરસાદની શક્યતા છે ખરી?
વધુ જુઓ આ વીડિયોમાં...