ગુજરાત : બંગાળની ખાડીમાં સર્જાઈ સિસ્ટમ, રાજ્યમાં વરસાદનું જોર ક્યારથી વધશે?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં સર્જાઈ સિસ્ટમ, ગુજરાતમાં વરસાદનું જોર ક્યારથી વધશે?
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ગુજરાતમાં પાછલા થોડા દિવસોથી મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદે વિરામ લીધો છે.

ગત અઠવાડિયે ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદે આફત સર્જી હતી. જોકે, વરસાદ રોકાતા ઘણા જિલ્લામાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જોકે, ભારતની વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની ચૂકી છે, જે આગળ વધે તો આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર વધવાની મજબૂત શક્યતા છે.

આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ફરીથી વરસાદનું પ્રમાણ વધી શકે છે.

સંપૂર્ણ આગાહી જાણવા માટે વીડિયો જુઓ.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વરસાદ, ચોમાસું, વર્ષાઋતુ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન