કચ્છમાં ભારત-પાકિસ્તાન સીમા પર આવેલા લખપત કિલ્લાની કહાણી

કચ્છમાં ભારત-પાકિસ્તાન સીમા પર આવેલા લખપત કિલ્લાની કહાણી
પ્રકાશિત

કચ્છ જિલ્લામાં ભારત પાકિસ્તાનની સરહદે આવેલો લખપતનો કિલ્લો. અહીં ગુરુ નાનકજીની યાદો પણ છે અને સૂફી સંતોની વાતો પણ.

લખપત વિશે દુનિયાના લોકોને અહીંના સ્થાનિક ગાઇડ ઉસ્માનભાઈના માધ્યમથી પણ જાણવા મળ્યું.

ક્યારેક સંપત્તિનો ગઢ રહેલો આ કિલ્લો કોઈક પુસ્તક જેવો જણાય છે જેની કેટલીયે કહાણીઓ પાનાં પલટાવાની રાહ જોઈ રહી છે.

જુઓ લખપતના કિલ્લા વિશે બીબીસીનો ખાસ અહેવાલ. 

વીડિયો - વિકાસ ત્રિવેદી, દેબલિન રોય

બીબીસી
બીબીસી