ગુજરાતના હવામાનમાં આવશે પલટો, કઈ સિસ્ટમ કરશે અસર?
ગુજરાતના હવામાનમાં આવશે પલટો, કઈ સિસ્ટમ કરશે અસર?
પ્રકાશિત
ગુજરાતમાં આવનારા દિવસોમાં ફરી વાતાવરણમાં નાનકડો પલટો આવે તેવી શક્યતા છે.
તો કઈ સિસ્ટમ અસર કરી રહી છે અને આ સિસ્ટમની અસરથી વરસાદ આવવાની શક્યતા કેટલી? તાપમાન કેટલા ડિગ્રીની આસપાસ રહેશે અને ઠંડી વધવાની ક્યારથી શરૂ થશે? આ વિશે ટીવી સ્ક્રીન પર નકશાની મદદથી સમજણ આપીશું આ વીડિયોમાં.
વીડિયો- અહેવાલ - દીપક ચુડાસમા, એડિટ-સુમિત વૈદ

ઇમેજ સ્રોત, GETTY IMAGES



