દુનિયા જહાન Podcast
આંતરરાષ્ટ્રીય મામલાઓની ઊંડાણપૂર્વક સમજ આપતો કાર્યક્રમ
બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.
Episodes to download
-
દુનિયાના અંતિમ છેડે જીવન કેટલું મુશ્કેલ?
Last Friday
દુનિયાની એ જગ્યા જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુ મેળવવી પણ કોઈ યુદ્ધ જીતવા જેવું છે
-
ચંદ્ર પરની આ ધાતુ મળી જાય તો ધરતી પર શું બદલાશે?
Fri 15 May 2026
ચંદ્ર પરની એ ખાસ ધાતુ મેળવવા શું આપણે ત્યાં ખનન કરવું જોઈએ?
-
જળવાયુ પરિવર્તનનો સામનો કરવામાં વન્ય જીવનના પુનઃસ્થાપનથી કઈ રીતે મદદ મળશે?
Fri 17 Apr 2026
વન્યજીવનનું પુન:સ્થાપન કરતાં પહેલાં લાંબાગાળે તેનાં પરિણામોનો વિચાર જરૂરી છે.
-
2026ના ફુટબૉલ વર્લ્ડકપ માટે ફિફાએ પોતાના પગ પર જ કુહાડી મારી દીધી છે?
Fri 3 Apr 2026
પહેલી વાર તેમાં 48 ટીમો ભાગ લેશે, પરંતુ ટિકિટના ઊંચા ભાવથી ઘણા ચાહકોમાં નારાજગી
-
શું રૅર અર્થ ખનીજોની હોડમાં દુનિયા ચીનની બરાબરી કરી શકે છે?
Fri 27 Mar 2026
રૅર અર્થ ખનીજોનાં ઉત્પાદનમાં ચીન સૌથી આગળ છે અને અમેરિકા એ બાબતે ચિંતિત છે
-
આપણાં પાણીના નળ સુકાઈ કેમ રહ્યા છે?
Fri 13 Mar 2026
ચેન્નઈ, તહેરાન, મૅક્સિકો, કેપ ટાઉન સહિતનાં શહેરોમાં પાણીના નળ સુકાઈ રહ્યા છે.
-
ભારત જેવી યોજનાથી કેન્યા બેરોજગારીને સમસ્યાને નિવારી શકે છે?
Sat 7 Mar 2026
ડિજિટલ સર્વિસના આઉટસોર્સિંગનું કેન્દ્ર બનાવવાની યોજના કેન્યામાં સફળ થશે?
-
દુકાનમાંથી સામાનની ચોરીની ઘટનાઓ દુનિયાભરમાં કેમ વધી રહી છે?
Sun 8 Feb 2026
દુનિયામાં દુકાનોમાંથી સામાનની ચોરીનું પ્રમાણ વધતા દર વર્ષે અબજો ડૉલરનું નુકસાન થાય છે.
-
મ્યુઝિક મેગાટૂર ભારે નફો રળવાનો સ્ત્રોત કેવી રીતે બની ગઈ?
Fri 23 Jan 2026
એક જમાનામાં પ્રચાર માટે થતી મ્યુઝિક ટૂર હવે કમાણીનું માધ્યમ બની ગઈ છે.
-
એવી કોઈ ભાષા ક્યારેય હશે, જે આખી દુનિયામાં ચાલે?
Sat 17 Jan 2026
જુદી-જુદી ભાષાઓ હંમેશા એકબીજાને સમજવામાં અને એકજૂથ થઈને રહેવામાં મુશ્કેલી બનતી રહી છે.
-
અપહરણની ઘટનાઓને રોકવામાં નાઇજીરિયાની સરકારને સફળતા કેમ નથી મળતી?
Fri 9 Jan 2026
સરકારે અપહરણકારોને ખંડણી ચૂકવવાને 'ગુનો' જાહેર કર્યા છતાં અપહરણની ઘટનાઓ રોકાતી નથી.
-
ક્રિપ્ટોની દુનિયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બનાવી રહ્યા છે?
Fri 2 Jan 2026
ટ્રમ્પના પરિવારે ક્રિપ્ટો કરન્સીના વેપારથી ઘણો નફો પણ કમાઈ લીધો છે.
-
વાઇનના ભાવ વધવા છતાં ઉત્પાદકો પરેશાન કેમ છે?
Boxing Day 2025
ફ્રાંસના વાઇન ઉત્પદકો સરકાર પાસે સબસિડી સહિતની મદદ માગી રહ્યા છે.
-
અમેરિકામાં ટિકટૉકના દિવસો પાછા આવી ગયા છે?
Boxing Day 2025
અમેરિકા અને વિશ્વના રોકાણકારો સાથે ટિકટૉકે નવી સમજૂતી કરી છે.
-
બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા રોકવા જરૂરી છે?
Fri 19 Dec 2025
ઑસ્ટ્રેલિયાએ સોશિયલ મીડિયા ઉપયોગ પર લગાવેલો પ્રતિબંધ દુનિયાભરમાં અપનાવી શકાય છે?
-
ચા મોંઘી કેમ થઈ રહી છે, ખેડૂતોની હાલત કેવી છે?
Fri 12 Dec 2025
ચા ઉદ્યોગ પર અમેરિકાના ટેરિફ ઉપરાંત શેનું સંકટ, ખેડૂતો સામે શું છે પડકારો?
-
ક્લાઇમેટ ચેન્જથી બેઘર થયેલા લોકો ક્યાં જાય છે અને શું કરે છે?
Fri 5 Dec 2025
દુનિયામાં કરોડો લોકો ક્લાઇમેટ ચેન્જને કારણે રોજગાર અને ઘર ગુમાવી બેઠા છે.
-
નવા નેપાળની દિશા યુવાઓ નક્કી કરશે?
Sat 29 Nov 2025
નેપાળમાં જેન-ઝી વિરોધ પ્રદર્શનો પછી વડાપ્રધાને રાજીનામું આપવું પડ્યું અને સરકાર પડી ગઈ.
-
અવકાશમાં સેટેલાઇટ યુદ્ધ થાય તો શું થશે?
Sat 22 Nov 2025
પૃથ્વીની કક્ષામાં હાલ 11,700 સેટેલાઇટ હાજર છે.
-
ભારતની જેમ શાળામાં મફત ભોજન આપવા માટેનો ખર્ચ ઇન્ડોનેશિયા કરી શકશે?
Sat 15 Nov 2025
ઇન્ડોનેશિયાએ બાળકોમાં કુપોષણની સમસ્યાને નીવારવા માટે એક યોજના શરૂ કરી છે.
-
મૅક્સિકો અમેરિકાને પાણી આપવા શા માટે બંધાયેલું છે?
Sat 8 Nov 2025
અમેરિકા અને મૅક્સિકો વચ્ચે થયેલી જળસંધિ વર્ષો સુધી કારગત રહ્યા પછી હવે વિવાદમાં કેમ છે?
-
ડીપફેકથી બચવા માટે ચહેરાનો કૉપીરાઇટ થશે
Sat 1 Nov 2025
આપણે આપણી ઓળખ કે ચહેરાની ડિજિટલ કૉપી બનતાં કેવી રીતે રોકી શકીએ છીએ?
-
બોઇંગ પોતાની પ્રતિષ્ઠા પાછી મેળવી શકશે ખરી?
Sat 25 Oct 2025
બજારમાં ઍરબસનો વેપાર બુલંદી પર છે ત્યારે બોઇંગ છેલ્લાં કેટલાક વર્ષોથી મુશ્કેલીમાં છે.
-
ચીલીના નવા ટેલિસ્કોપથી બ્રહ્માંડના કયા રહસ્યો ખૂલશે?
Sat 18 Oct 2025
ટેલિસ્કોપની મદદથી આપણે જાણી શકીશું કે બ્રહ્માંડ કેવી રીતે બન્યું હતું?
-
ડ્રોન યુદ્ધની તસવીર કેવી રીતે બદલી રહ્યા છે?
Sat 11 Oct 2025
યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે, તેની વધતી ક્ષમતાઓ ચિંતાનો વિષય કેમ બની?
-
ચંદ્ર પર માણસોને મોકલવામાં ભારત ક્યારે સફળ થઈ શકે છે?
Sat 4 Oct 2025
ચંદ્ર પર બેઝ બનાવી અન્ય ગ્રહો પર યાન કેવી રીતે મોકલી શકાશે, ત્યાં પહોંચવામાં કોણ સફળ થશે?
-
યુરોપને જલ્દી જ પોતાની સેના મળી શકે છે?
Sat 27 Sep 2025
યુરોપ માટે અલગ સેનાનો વિચાર નવો તો નથી, પણ તે ક્યારેય હકીકત બનશે ખરો?
-
આપણે ગૂગલ પર ભરોસો કરી શકીએ?
Sat 20 Sep 2025
ગૂગલ એટલી મોટી અને શક્તિશાળી કંપની બની ગઈ છે કે તેને નિયંત્રિત કરવી ખૂબ જ મુશ્કેલ છે?
-
યૂટ્યૂબને કારણે ટીવી ચૅનલોને કેવી અસર થઈ રહી છે?
Sat 13 Sep 2025
દુનિયામાં યૂટ્યૂબની લોકપ્રિયતા વધતી જઈ રહી છે અને લોકો ટીવી હવે ઓછું જોઈ રહ્યા છે.
-
ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન બંધ થયા પછી શું થશે?
Sat 6 Sep 2025
સ્પેસ સ્ટેશનને 1998માં અમેરિકા-રશિયા શીત યુદ્ધ દરમિયાન અવકાશમાં મોકલાયું હતું.