અંબાજી મંદિરે મોહનથાળને બદલે ચીકીનો પ્રસાદ મળતાં શ્રદ્ધાળુઓએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, અંબાજી મંદિરે મોહનથાળને બદલે ચીકીનો પ્રસાદ મળતાં શ્રદ્ધાળુઓએ શું કહ્યું?
પ્રકાશિત

અંબાજી મંદિર વહીવટી તંત્રે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય કરતા શ્રદ્ધાળુઓ જાતજાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઘણા લોકો દ્વારા આ નિર્ણય અંગે રોષ પણ વ્યક્ત કરાયો છે અને તેને તાત્કાલિક બદલવાની માગણી ઊઠી રહી છે.

નોંધનીય છે કે મંડળે મોહનથાળ બંધ કરીને ચીકીનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવાની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે.

બીબીસી ગુજરાતીએ અંબાજીના દર્શને આવેલા શ્રદ્ધાળુઓ પાસેથી આ નિર્ણય અંગે તેમનો મત માગ્યો હતો, જુઓ વીડિયો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન