અમરેલીનું એ ગામ જ્યાં ભૂકંપના ભયથી લોકો રાતે ઘરબહાર ઊંઘે છે

વીડિયો કૅપ્શન, અમરેલીના મીતિયાળા ગામમાં સતત ભૂકંપના આંચકા કેમ આવે છે?
પ્રકાશિત

ગુજરાતના અમરેલી જિલ્લાના મીતિયાળા ગામના લોકો સતત ભયમાં જીવે છે.

આ ગામના લોકો ભયમાં આખી રાત પહેરો ભરે છે અને ઘણી વખત તો અહીં ગામના બધા લોકો આખી રાત બહાર ખુલ્લામાં ઊંઘે છે. એની પાછળનું કારણ એ છે કે અહીં બે વર્ષમાં લગભગ 400 ભૂકંપના આંચકા આવી ગયા છે.

મહદંશે આ ભૂકંપના આંચકા અમરેલીના સાવરકુંડલા પાસે આવેલા મીતિયાળા ગામમાં આવ્યા હતા.

અવારનવાર અહીં ભૂકંપના આંચકા કેમ આવે છે? જુઓ આ વીડિયો અહેવાલ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન