ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નવી સિસ્ટમ, ગુજરાતના આ જિલ્લામાં પલટાશે હવામાન

પ્રકાશિત

ગુજરાતના અનેક જિલ્લામાં ફરી એક વખત હવામાન પલટાવાની શક્યતા છે.

ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નવી સિસ્ટમ આવી છે, જેના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં અસર વર્તાઈ શકે છે.

તો ગુજરાતના કયા જિલ્લામાં કેવી અસર જોવા મળશે?

જાણવા માટે જુઓ વીડિયો...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો