યુક્રેન યુદ્ધની ભીંસમાં આવેલા શહેરમાં ઘર્ષણમાં સામેલ બન્ને પક્ષની અંગત જુબાની

વીડિયો કૅપ્શન, યુદ્ધની ભીંસમાં આવેલા એક શહેરમાં ઘર્ષણમાં સામેલ બન્ને પક્ષોની અંગત જુબાની
પ્રકાશિત

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે.

24 ફેબ્રુઆરી, 2022માં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે વિશેષ સૈન્ય અભિયાનની જાહેરાત કરી હતી.

યુદ્ધના એક વર્ષ પૂરું થવાના પહેલાં પહેલી ફેબ્રુઆરીએ સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભામાં રશિયા સામે એક પ્રસ્તાવ પણ લાવ્યું હતું. તેમાં માગ કરાઈ હતી કે રશિયા જલદી યુક્રેનમાંથી બહાર નીકળે.

આ દરમિયાન યુક્રેનના લોકોનું જીવન કેવી રીતે બદલાયું. તેના પર જ જોઈએ આજની કવર સ્ટોરી...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન