એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધની યુક્રેનનાં બાળકો પર શી પડી અસર?

વીડિયો કૅપ્શન, એક વર્ષથી ચાલી રહેલા યુદ્ધની યુક્રેનના બાળકો પર શું પડી અસર?
પ્રકાશિત

24 ફેબ્રુઆરી 2022માં વ્લાદિમીર પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી હતી.

રશિયા યુક્રેનના નાટોમાં સામેલ થવા પર વિરોધ કરતું રહ્યું છે. રશિયાના હુમલા બાદ પશ્ચિમી દેશોએ તેનો વિરોધ કર્યો હતો અને રશિયા પર અનેક પ્રતિબંધ પણ લાદ્યા હતા.

રશિયા-યુક્રેન યુદ્ધને શુક્રવારે એક વર્ષ થવા જઈ રહ્યું છે.

યુક્રેનમાં યુદ્ધ વચ્ચે બાળકો પર આની કેવી અસર થઈ રહી છે અને આ યુદ્ધને લઈને દક્ષિણ આફ્રિકા હવે કેમ ચિંતામાં છે તેની વાત આજની કવર સ્ટોરીમાં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન